શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન તરફથી આયોજિત નવરાત્રી મહોત્સવ(2026)
આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા અને ભક્તિભાવથી ભરપૂર એવા આ નવરાત્રી મહોત્સવમાં સૌ કોઈને વિનામૂલ્યે ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે.
અહીં આપ માતાજીની આરતી, સ્તુતિ અને પરંપરાગત ગરબાની રમઝટ માણી શકશો. આવો, આપણી પરંપરાને જીવંત રાખીએ અને મા ભગવતીની કૃપા મેળવીએ.
Support This Program →